સંખ્યાઓ

જો સમાન નિશાની હોય તો સરવાળો કરી જે તે નિશાની મૂકવી.

 • ઉદા. 8+5 = 13 અને -8-5 = -13
 • ઉદા. 6+3 = 9 અને -6-3 = -9
 • ઉદા. 8+3 = 11 અને -8-3 = -11

જો વિરુધ્ધ નિશાની હોય તો બાદબાકી કરી મોટી રકમની નિશાની મૂકવી.

 • ઉદા. -8+5 = -3 અને 8-5 = 3
 • ઉદા. -8+15 = 7 અને 8-15 = -7
 • ઉદા. -28+5 = -23 અને 28-5 = 23

ગુણાકારમાં સમાન નિશાનીનો ગુણાકાર ધન થાય છે.

 • ઉદા. 8 x 5 = 40, -8 x -5 = 40
 • ઉદા. 9 x 5 = 45, -9 x -5 = 45

ગુણાકારમાં વિરુધ્ધ નિશાનીનો ગુણાકાર ઋણ આવેછે.

 • ઉદા. -8 x 5 = -40, 8 x -5 = – 40
 • ઉદા. -10 x 5 = 50, 10 x -5 = 40

કોઈપણ સંખ્યા 0 સાથે ગુણતા જવાબ 0 આવે છે.

 • ઉદા. 5 x 0 = 0, 7 x 0 = 0
 • ઉદા. 11 x 0 = 0, 23 x 0 = 0

કોઈ પણ સંખ્યા ૫ર ઘાત 0 હોય તો જવાબ 1 આવે છે.

 • 50 = 0
 • 512 = 0

જો અંશ 0 હોય તો જવાબ 0 આવે છે.

 • 0⁄137 = 0

જો છેદ 0 હોય તો જવાબ અનંત આવે છે.

127⁄0

= ∞ (અનંત)

જો અંશ અને છેદ બંને 0 હોય તો જવાબ અવ્યાખ્યાયીત છે.

ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય છે.

52 x 514 = 516

ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય છે.

54 ÷ 53 = 54-3 = 51

જો બે સંખ્યાનો ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત કહેવાય છે.

જો બે સંખ્યાનો સરવાળો 0 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી કહેવાય છે.

કોઈ પણ ધન કે ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન હોય છે.

Leave a Comment