101 વડે ગુણાકાર

કોઈ પણ 11 થી 99 સુધીની સંખ્યાનો ગુણાકાર 101 સાથે કરવો હોય તો તે સંખ્યા બે વાર લખવાથી જવાબ મળે છે. જો સંખ્યા 101 થી 199 સુધી હોય તો તે સંખ્યામાં 1 ઉમેરી છેલ્લા બે આંકડા મૂકવા. જો સંખ્યા 201 થી 299 હોય તો 2 ઉમેરી છેલ્લા બે આંકડા મૂકવા, જો 301 થી 399 હોય … Read more

સંખ્યાઓ

જો સમાન નિશાની હોય તો સરવાળો કરી જે તે નિશાની મૂકવી. જો વિરુધ્ધ નિશાની હોય તો બાદબાકી કરી મોટી રકમની નિશાની મૂકવી. ગુણાકારમાં સમાન નિશાનીનો ગુણાકાર ધન થાય છે. ગુણાકારમાં વિરુધ્ધ નિશાનીનો ગુણાકાર ઋણ આવેછે. કોઈપણ સંખ્યા 0 સાથે ગુણતા જવાબ 0 આવે છે. કોઈ પણ સંખ્યા ૫ર ઘાત 0 હોય તો જવાબ 1 આવે … Read more