📢 રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકોપાઈલટ (ALP) માટે ભરતી જાહેર
ભારતીય રેલવે દ્વારા Assistant Loco Pilot (ALP) પદ માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કુલ 9970 જગ્યાઓ ખાલી છે. આ પદ માટે ઉમેદવાર પાસેથી જરૂરી લાયકાત 10 પાસ અને ITI પાસ હોવી જોઈએ. ITIના વિવિધ ટ્રેડ જેમ કે ફિટર, ઈલેક્ટ્રિશિયન, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિલરાઈટ/મેંટેનન્સ મિકેનિક, મિકેનિક (રેડિયો અને ટીવી), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક … Read more