યુજીસી-નેટ 2025 પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી
ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) ને યુજીસી-નેટ (UGC-NET) 2025ની પરીક્ષા યોજવાનું જવાબદારી સોંપવામાં આવ્યું છે. આ પરીક્ષા ભારતના નાગરિકોને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક માટે લાયક ઠેરવવામાં આવે છે. આ સાથે જ આ પરીક્ષાના આધારે પીએચ.ડી.માં પ્રવેશ માટે પણ લાયકાત મેળવવામાં આવે છે. આ બ્લૉગમાં … Read more