- મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ) (વર્ગ-2): 1 જગ્યા
- મદદનીશ વ્યવસ્થાપક (ઉદ્યોગ અને ખાણ) (વર્ગ-2): 1 જગ્યા
- મદદનીશ ખેતી નિયામક (વર્ગ-2): 15 જગ્યાઓ
- નાયબ ખેતી નિયામક-જિલ્લા ખેતિવાડી અધિકારી (વર્ગ-1): 12 જગ્યાઓ
- તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-2): 40 જગ્યાઓ
- બાળ લગ્ન પ્રતિબંધ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી (વર્ગ-2): 2 જગ્યાઓ
- મદદનીશ ચેરીટી કમિશ્નર (વર્ગ-1): 6 જગ્યાઓ
- કાર્યપાલક ઈજનેર (સિવિલ) (વર્ગ-1): 2 જગ્યાઓ
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) (વર્ગ-1): 5 જગ્યાઓ
- નાયબ સેકશન અધિકારી (સચિવાલય) (વર્ગ-3): 33 જગ્યાઓ
- નાયબ સેકશન અધિકારી (વિધાનસભા) (વર્ગ-3): 1 જગ્યા
- નાયબ મામલતદાર (વર્ગ-3): 38 જગ્યાઓLatest Update
- સહ પ્રાધ્યાપક, પેડીયાટ્રીક સર્જરી (વર્ગ-1): 4 જગ્યાઓ
- પ્રાધ્યાપક, મેડિકલ જીનેટિક્સ (વર્ગ-1): 1 જગ્યા
- પીડિયાટ્રિશિયન, સર્જન (વર્ગ-1): 141 જગ્યાઓ
- ડેન્ટલ સર્જન (વર્ગ-1): 10 જગ્યાઓ
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે.
2. ગુજરાત સરકાર દ્વારા આગામી ભરતી યોજનાઓ:
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં આગામી સમયમાં 1.30 લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે.
આ ભરતીની વધુ માહિતી અને અરજી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી માટે, કૃપા કરીને GPSCની સત્તાવાર વેબસાઇટ (https://gpsc.gujarat.gov.in/) મુલાકાત લો.