- મહામતિ પ્રાણનાથના સંપ્રદાયનું નામ શું છે ? : નિજાનંદ
- કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા ?: ઝંડુ
- “ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી” કોણે કહેલ છે ?: ન્હાનાલાલ કવિ
- મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જૌહર કર્યું હતું ? : જયસિંહ
- દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ? : દ્રવિડ
- ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે ?: અમદાવાદ
ભાગ – 1 જોવા માટે અહીં ક્લિક કરો.