ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિશેષ ભરતી અભિયાન (SRD) – પીડબલ્યુડી (PwD) માટે સુવર્ણ અવસર!

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ વિશેષ ભરતી અભિયાન (SRD) શરૂ કર્યું છે, જે ખાસ કરીને દિવ્યાંગ (Persons with Disabilities – PwD) ઉમેદવારો માટે છે. આ ભરતી Class-III કક્ષાની વિવિધ જગ્યાઓ માટે છે, જે વિવિધ વિભાગોમાં ઉપલબ્ધ છે. તમે જો ગુજરાતમાં સરકારની પર્માનન્ટ નોકરી મેળવવા માંગતા હો, તો આ એક ઉત્તમ તક છે. મુખ્ય … Read more

SAURASHTRA UNIVERSITY એક્સટર્નલ ફ્રેશ / રીપીટર B.A – B.COM સેમ-2 પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ!

પરિક્ષા ફોર્મ ભરવાની મહત્વપૂર્ણ માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ અને બી.કોમ સેમેસ્ટર-2 માટે એકસ્ટર્નલ (બાહ્ય) વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જે વિદ્યાર્થીઓ ફ્રેશ અથવા રીપીટર તરીકે પરીક્ષા આપવા ઇચ્છે છે, તેઓ સમયસર ફોર્મ ભરી દે. મહત્વપૂર્ણ તારીખો 📅 છેલ્લી તારીખ: 10/04/2025 આ તારીખ બાદ કોઈ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે, એટલે જ … Read more

Laptop Sahay Yojana 2025 ગુજરાત:

ઓનલાઈન અરજી કરો અને અરજીફોર્મ ડાઉનલોડ કરો ગુજરાત રાજ્ય સરકારે લૅપટોપ સહાય યોજના 2025 ગુજરાત શરૂ કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં ડિજિટલ શિક્ષણ વધારવા માટે રાજ્ય સરકારે આ યોજના લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત, સરકાર એ વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પૂરી પાડશે જે પોતાના અભ્યાસ માટે લૅપટોપ ખરીદવા માંગે છે. સરકાર માત્ર 6% વ્યાજદરે વિદ્યાર્થીઓને લોન … Read more

Institute of Banking Personal Selection (IBPS)

IBPS Clerk XIV ભરતી 2024ની સંપૂર્ણ માહિતી પોસ્ટનું નામ: IBPS Clerk XIV ભરતી 2024 પ્રી પરીક્ષા પરિણામ અને સ્કોર કાર્ડ, ફેઝ II મેઈન્સ પરીક્ષા પરિણામ 2025 પોસ્ટ તારીખ / અપડેટ: 01 એપ્રિલ 2025 | 10:36 AM માહિતી: ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા 2024 માટે ક્લાર્ક XIVની ભરતી માટે સામાન્ય ભરતી પ્રક્રિયા (Common Recruitment … Read more

આવનારી પરિક્ષાની તારીખ

📢 આવનારી પરીક્ષાની માહિતી – 2025📝 તૈયારી માટે અગત્યની તારીખો 📝 🔹 Gujarat Police Recruitment Board (GPRB)📌 PSI (Police Sub Inspector) પ્રિલિમ પરીક્ષા – 13 એપ્રિલ 2025➡️ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI ભરતી માટેનું પરીક્ષા શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે સિલેબસમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, સાયકોલોજી, ગુજરાતી ભાષા અને અન્ય વિષયોની તૈયારી … Read more

પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ

ઉમેદવારની લાયકાત : પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ … Read more

કુંવરબાઇનું મામેરૂ યોજના 

યોજનાનો હેતુ અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે. નિયમો અને શરતો આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) … Read more